ભાવનગર શહેર: શહેર જિલ્લામાં ચાલતી ડમી શાળાઓને લઈને NSUI દ્વારા DEO કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી
Bhavnagar City, Bhavnagar | Jul 17, 2026
ભાવનગર NSUI દ્વારા DEO કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેમજ જિલ્લાઓમાં પણ અનેક ખાનગી શાળાઓ ડમી તરીકે ચાલતી હોય જે અંગે યોગ્ય કાર્યોએ કરવાની માંગ સાથે deo કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી હતી.