એક મહિનાની રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઈવ
રાજ્યવ્યાપી એક મહિનાની હેલ્મેટ ડ્રાઈવમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. રાજ્યભરમાં 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે કાર્યવાહી કરીને ₹5.21 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
#helment #gujaratpolice #crimekingnews
એક મહિનાની રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઈવ
રાજ્યવ્યાપી એક મહિનાની હેલ્મેટ ડ્રાઈવમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. રાજ્યભરમાં 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે કાર્યવાહી કરીને ₹5.21 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
#helment #gujaratpolice #crimekingnews - Ahmadabad City News