મોરબી શહેર: મોરબી: પંચશીલ ફાઉન્ડેશન દ્વારા ૧૧ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ
Morbi City, Morbi | Oct 20, 2026
મોરબીમાં પંચશીલ ફાઉન્ડેશન દ્વારા અનુસૂચિત જાતિની ૧૧ દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ સમૂહ લગ્નમાં ૧૧ યુગલો લગ્નના બંધનમાં જોડાશે.