ઝઘડિયા: રાજપાયડી થી પસાર થતો SOU માર્ગ બિસ્માર બનતા સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ચાર રસ્તા નજીક કેટલીક સોસાયટીના રહીશો સ્ટેટ હાઇવે પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તો બનાવવાની માંગ કરી હતી.