Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana

જામનગર શહેર: જામનગર સાધના કોલોની માંથી જુગાર રમતી મહિલાઓ ઝડપાય

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં તારીખ 30 11 2025 ના રોજ અંદાજે સવારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી અનેક મહિલાઓ ઝડપાઈ હતી પોલીસે બાતમીના આધારે જુગારીઓની અટકાજ કરી હતી ત્યારે પોલીસે 5,070 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કરી વધું તપાસ હાથ ધરી હતી
જામનગર શહેર: જામનગર સાધના કોલોની માંથી જુગાર રમતી મહિલાઓ ઝડપાય - Jamnagar City News