ભાવનગર શહેર: ઘોઘા ગેટ ખાતે સીટી બસ ડ્રાઇવર અને રીક્ષા ચાલક વચ્ચે સર્જાયેલી માથાકૂટના CCTV વાયરલ થયા
Bhavnagar City, Bhavnagar | May 16, 2026
ભાવનગર શહેરના ઘોઘા ગેટ ખાતે માથાકૂટ સર્જાઈ હતી. વહેલી સવારે સીટી બસના ડ્રાઇવર અને રીક્ષા ચાલક વચ્ચે માથાકૂટ થતા બસને નુકશાન કરાયું હતું. બનાવ મામલે લોકોના ટોળાં એકઠા થયા હતા. જે ઘટનાના CCTV વિડિઓ વાયરલ થયા હતા.