વેરાવળ શહેર: વેરાવળમાં વીજળીની સમસ્યા: 4 ગામના ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા
Veraval City, Gir Somnath | Oct 3, 2026
વેરાવળના 4 ગામના લોકો 2 વર્ષથી વીજળીની સમસ્યાથી પરેશાન છે. વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા ખેડૂતોએ પ્રભાસપાટણ પીજીવીસીએલ કચેરીએ પહોંચી આંદોલનની ચીમકી આપી છે. જ્યાં સુધી સમસ્યા ઉકેલાશે નહીં ત્યાં સુધી વીજ બિલ નહીં ભરવાનો ખેડૂતોનો નિર્ણય.