વેજલપુર: અમદાવાદની NHL મેડિકલ કોલેજ વિવાદમાં આવી, કોલેજમાં રેક્ટર-વોર્ડન દ્વારા દારૂ સપ્લાયનો ABVPનો આક્ષેપ
પાલડી સ્થિત પ્રતિષ્ઠિત NHL મેડિકલ કોલેજ વિવાદમાં સપડાઈ..ABVP દ્વારા કોલેજ હોસ્ટેલમાં દારૂની પાર્ટીઓ થતી હોવાના અને ખુદ રેક્ટર-વોર્ડન દ્વારા જ વિદ્યાર્થીઓને દારૂ તેમજ નશીલા પદાર્થો સપ્લાય કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું..