Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જેસર: જેસર તાલુકાના ઉગલવાણ ગામે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો

Jesar, Bhavnagar | Jul 1, 2026
જેસર તાલુકાના ઉગલવાણ ગામે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદને કારણે ગામની નજીક આવેલી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો અને નદીનું પાણી રોડ ઉપર ફરી વળતાં વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી. રસ્તા ઉપર પાણી વહેતું હોવાથી લોકોમાં થોડી ચિંતા પણ જોવા મળી હતી, જ્યારે સ્થાનિકોએ સાવચેતી રાખીને અવરજવર કરી હતી. કેટલાક સ્થળોએ પાણીના જોરદાર પ્રવાહને કારણે રસ્તાઓ પર અવરજવર મુશ્કેલ બની હતી. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન