કડી: કડીમાં ટ્રાન્સફોર્મર કંપનીમાં તસ્કરી, 1.87 લાખના કોપરની ચોરી
Kadi, Mahesana | Oct 3, 2026 કડી-કતરાલ રોડ પર આવેલી અધ્યાય પાવર કોમ્પોનન્ટ એલએલપી કંપનીમાં તસ્કરોએ બારી તોડી 1.87 લાખ રૂપિયાના કોપરની ચોરી કરી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાના આધારે કડી પોલીસ તપાસ કરી રહી છે.