આજે શનિવારે વટવાના પુનિત નગરમા યુવતી પર લીવ ઈનમાં રહેતા યુવકે કર્યો હુમલો.બન્ને વચ્ચે તકરાર થતા લોખંડ ની પાઈપ થી કર્યો હુમલો.યુવતી ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.વટવા પોલીસે યુવક ની કરી અટકાયત.હત્યા ના પ્રયાસનો ગુનો નોધી પોલીસે તપાસ હાથ ધરી.