આજે મંગળવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ શહેરમાં લિંબુના ભાવમાં વધારો નોંધાયો છે.જેમાં લિંબુના જમાલપુર માર્કેટમાં કિલોના ભાવ ૩૫૦ રુ સુધી પહોચ્યા છે.સતત ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બેજટ ખોરવાયા છે.બીજી તરફ લિંબુનુ ઉત્પાદન ઓછુ અને આવક ઓછી થતા ભાવમાં ઉછાળો નોંધાયો છે.