મુન્દ્રા: મુંદરામાં એસડી પે એપ્લિકેશન દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ
Mundra, Kutch | Oct 19, 2026 મુંદરામાં એસડી પે નામની ઓનલાઈન એપ્લિકેશનમાં રોકાણ કરાવી ઊંચા વળતર અને કમિશનની લાલચ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.