Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: હમીરસર કિનારે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી

Bhuj, Kutch | Apr 2, 2026
હમીરસર કિનારે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી ​ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ કિનારે આવેલા ૪૫૦ વર્ષ જૂના પ્રાચીન સંકટમોચન હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.ભક્તો દ્વારા હવન, સુંદરકાંડના પાઠ, મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉમટી પડી દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

MORE NEWS