દાહોદ જિલ્લામાં સામાજિક સુરક્ષા અને સ્વરોજગાર યોજનાઓને મળ્યો વેગ : લાખો નાગરિકોને યોજનાઓની ધિરાણના અપાયા લાભ
*ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ, સામાજિક સુરક્ષા અને સ્વરોજગારને વેગ આપવા માટે લીડ બેંકની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ*
૦૦
*ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લો અટલ પેન્શન યોજનામાં અગ્રેસર*
૦૦૦
દાહોદ: ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને બેંકિંગ સેવાઓ સાથે જોડવા, સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે વિવિધ નાણાકીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે અને દરેક વ્યક્તિ નાણાકીય રીતે સશક્ત બને તે માટે લીડ બેંક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અટલ પેન્શન યોજનાના ધિરાણ અંગે વાત કરીએ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લો અટલ પેન્શન યોજનામાં અગ્રેસર રહ્યો છે.
કેન્દ્ર સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓને દાહોદ જિલ્લામાં લીડ ડિસ્ટ્રિક્ટ બેંક મેને�
Dohad, Dahod | Aug 1, 2026