ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે…
11 વોર્ડની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન થશે અને 13 ઓક્ટોબરે પરિણામ આવશે.
પણ સવાલ એ છે કે ગાંધીનગરની જનતાની સૌથી મોટી સમસ્યા શું છે?
રોડની સમસ્યા?
ટ્રાફિક અને પાર્કિંગ?
પાણી અને ડ્રેનેજ?
કચરો અને સફાઈ?
સ્ટ્રીટ લાઈટ?
કે પછી તમારા વિસ્તારમાં કોઈ બીજી સમસ્યા છે?
તમારા વિસ્તારની એવી કઈ સમસ્યા છે, જેનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી અને હવે તેના પર ધ્યાન આપવું જરૂરી છે?
તમારો એક કમેન્ટ કદાચ તમારા આખા વિસ્તારનો મુદ્દો સામે લાવી શકે છે.