Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow
publicdemand2507
Technical અથવા Human error ના લીધે જો આપને લાગે છે કે આપને ખોટું ઈ-ચલણ મળેલ છે તો આપ વીડિયોમાં દર્શાવ્યા મુજબ આપનું ઈ-ચલણ રદ કરાવી શકો છો
Ahmadabad City, Ahmedabad
| Jul 20, 2026
MORE NEWS
🌍 पृथ्वी पर आसमान नीला और अंतरिक्ष में काला क्यों दिखता है? 🤯 क्या आपने कभी सोचा है कि पृथ्वी पर आसमान नीला दिखता है, लेकिन अंतरिक्ष में पूरी तरह काला? 🌎✨ इसका कारण है पृथ्वी का वायुमंडल, जो सूर्य की नीली रोशनी को अधिक बिखेरता है। वहीं अंतरिक्ष में वायुमंडल नहीं होने के कारण आसमान काला दिखाई देता है। 🚀 #SpaceFacts #Astronomy #Science #BlueSky
Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026
Happy Birthday | રાજકુમાર પાંડિયન,DGP, કાયદો અને વ્યવસ્થા
Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026
બોપલની સેંટોસા પાર્કમાં જળબંબાકાર, ₹300 કરોડની લક્ઝરી કારોને ભારે નુકસાન #Bopal #SantosaPark #Ahmedabad #Waterlogging #LuxuryCars #GujaratRains #AhmedabadNews #Monsoon2026 #BreakingNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jul 25, 2026
અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી જલદીપ સોસાયટીમાં વરસાદી પાણીના નહિવત નિકાલથી લોકો ત્રાહિમામ થયા છે, તંત્રની ઘોર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે કેટલાક વર્ષોથી ચોમાસામાં થાય છે સ્થાનિકો હેરાન પરેશાન, અન્ન સામગ્રીથી લઈને બાળકોના ભણતર પર પણ પડે છે અસર. #Ahmedabad #Ghuma #Waterlogging #MonsoonCrisis #CivicIssues #ResidentsTroubled #RainUpdate #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jul 25, 2026
વડોદરાના ભાયલી વિસ્તારમાં ભારે વરસાદ બાદ તળાવનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું.સરદારનગર સહિત અનેક ઘરોમાં વરસાદી પાણી સાથે સાપ, નોળીયા અને માછલીઓ પણ ઘૂસ્યાં. પાણી ભરાતા પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાપ દેખાતા ઘણા લોકો ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા. કેટલાક પરિવારો સલામત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છે.ઘરોમાં પાણી ઘૂસતાં ઘરવખરી અને અન્ય સામાનને પણ ભારે નુકસાન થયું છે #Vadodara #HeavyRain #Bhayli #GujaratRains #WeatherUpdate #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jul 25, 2026