ઉકાઈ: ઉકાઈમાં CISF જવાનોની સફાઈ ઝુંબેશ: સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ કરી સાફ-સફાઈ
Ukai, Tapi | Oct 2, 2026
ગાંધી જયંતિ નિમિત્તે ઉકાઈમાં CISF જવાનોએ 'સ્વચ્છતા હી સેવા-2026' અભિયાન ચલાવ્યું. જવાનોએ વર્કશોપ બજાર, રસ્તા અને સ્વામિનારાયણ મંદિર પરિસરમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો.