રાજકોટ પૂર્વ: વરસાદનીપધરામણીસાથેજમનપાનીપ્રિમોન્સૂનનીવાતો પરપાણીફરીવળ્યુરામકૃષ્ણઆશ્રમપાસેપાણી ભરાતા શહેરીજનોનેભારેહાલાકીનોસામનોકરવોપડ્ય
શહેરમાં મેઘરાજાની પધરામણી સાથે જ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ ઉદભવી છે. જેમાં આજે એની સવારથી જ શરૂ થયેલા અને સવારના લગભગ આઠ વાગ્યા સુધી પડી રહેલ વરસાદને કારણે શહેરના રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને પસાર થતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.