ઘાટલોડિયા: વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી છેતરપિંડી, સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ
આજે ગુરુવારે સવારે ૯ વાગ્યાની આસપાસ વૃદ્ધાને ડીજીટલ એરેસ્ટ કરી છેતરપિંડી થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.જેમાં આરોપીઓએ દિલ્હી ક્રાઇમબ્રાન્ચના અધિકારી તરીકેની આપી ઓળખ આપી મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનુ કહી ધમકાવ્યા હતા.પોલીસ સ્ટેસન લઇ જઇ પુત્રોને શુટ કરી દેવાની પણ ધમકી આપા હતી.ડરાવી ધમકાવી વૃદ્ધા પાસેથી 5 લાખ 31 હજાર પડાવી લીધા હતા.