ભાવનગર શહેર: અનૈતિક દેહાવ્યાપાર મામલે ઇવા સુરભી વાઘાવાડી રોડ ખાતે મિલ્કત જપ્ત કરાઈ
Bhavnagar City, Bhavnagar | Jul 18, 2026
ભાવનગર શહેરના ઇવા સુરભી ખાતે સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનો પોલીસે પર્દાફાસ કર્યો હતો. જે મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને મહિલાને પાસા હેઠળ ભુજ જેલ ખાતે મોકલી અપાઈ હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા કોર્ટ કાર્યવાહી હાથ ધરી ઇવા સુરભી ખાતે આવેલી મિલ્કત જપ્ત કરી હતી.