કાલોલ: કાલોલના અલાલી ગામે ઓટલા પર મુકેલ ડીજે વાળુ ટ્રેક્ટર ખસેડવા કહેતા હુમલો કરાયો. બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ
કાલોલ તાલુકાના અલાલી ગામે રહેતા વિક્રમભાઈ દલપતભાઈ સોલંકી દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદની વિગત જોતા તેઓ મંગળવારે સાંજે પોતાના ઘરે આવ્યા હતા ત્યારે તેઓના ઘરના ઓટલા ઉપર તેમના કૌટુંબિક ભત્રીજા અક્ષય કુમાર મહેન્દ્રસિંહ ચૌહાણનુ ડીજે વાળુ ટ્રેક્ટર મુકેલું હતુ જેથી ટ્રેક્ટર સાઈડમાં લેવલ કહેવા જતા ઉશ્કેરાઈને તમે મારા દુશ્મન છો તેમ કહી ટ્રેક્ટર ખસેડી લીધું હતું ત્યારબાદ ફરિયાદીના વાડામાં આવી પાછળથી પકડી પાડી માથાના વાળ પકડી ગડદા પાટુનો માર