મુળી: મુળી પોલીસ મથકના સ્ટાફ દ્વારા પ્રોહીબિશન ડ્રાઈવ યોજી
મુળી તાલુકાના ગઢાદ ગામે ખરાવાડ વિસ્તારમાં દેશી દારૂનો વેપલો ચાલતો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો કરી 04 લિટર દેશી દારૂ કિંમત 800 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ભીમાભાઇ નિકુલભાઈ ગળધરીયાને ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.