શિહોર તાલુકાના બજુડના પાટીયા પાસે થાર ગાડી છે જે અચાનક સળગી ઊઠી હતી હુસેનભાઇ ની માલિકીની ગાડી gj 18 બીપી 0906 સિહોર નગરપાલિકાની ફાયર ની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા આ ગાડી સળગી ઊઠી અને બળીને ખાત થઈ ગયેલ હોય તો કે પાલિકાની ફાઈલની ટીમ દ્વારા ગાડીને ઓલવવા ના પાણી ના પ્રેશરથી ઓલવવા પ્રયત્ન કરેલા પરંતુ ગાડી પડીને ખાખ થઈ ગઈ