Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

વઢવાણ: સુરેન્દ્રનગર ખાતે વર્ષની આખરી લોક અદાલત યોજાઈ મુખ્ય ન્યાયાધીશે કોર્ટ ખાતેથી વધુ વિગતો આપી

Wadhwan, Surendranagar | Dec 13, 2025
સુરેન્દ્રનગર જીલ્લા કોર્ટ ખાતે આજે વર્ષની આખરી લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીવાની, ફોજદારી સહિતના અંદાજે 7 હજારથી વધુ કેસ મૂકવામાં આવ્યા હતા આ અંગે મુખ્ય ન્યાયાધીશ કે.આર. ઉપાધ્યાયએ કોર્ટ ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.

MORE NEWS

સુરેન્દ્રનગર ACBની મોટી કાર્યવાહી...
લીંબડીના ઉંટડી ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સરપંચના પતિ રૂ. 5 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા. રેતી કાઢવા દેવા બદલ લાંચ માંગવાનો આક્ષેપ. બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ.
#BreakingNews #Surendranagar #Limbdi #ACB

સુરેન્દ્રનગર ACBની મોટી કાર્યવાહી... લીંબડીના ઉંટડી ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સરપંચના પતિ રૂ. 5 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા. રેતી કાઢવા દેવા બદલ લાંચ માંગવાનો આક્ષેપ. બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ. #BreakingNews #Surendranagar #Limbdi #ACB

Wadhwan, Surendranagar | Jul 21, 2026

*રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર કરાયો,*
*રાજ્યના 28 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી,*
#Gujarat #GujaratGovernment #IAS #IASTransfers #GujaratIAS AdministrativeReshuffle

*રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર કરાયો,* *રાજ્યના 28 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી,* #Gujarat #GujaratGovernment #IAS #IASTransfers #GujaratIAS AdministrativeReshuffle

Wadhwan, Surendranagar | Jul 21, 2026

સુરેન્દ્રનગરમાં પેપર લીક મુદ્દે યુવાનોનો આક્રોશ!
સોનમ વાંગસૂકને સમર્થન સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ, હસ્તાક્ષર અભિયાન અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં બંધ કરી દોષિતો સામે કડક કાર્યવાહી અને પારદર્શક ભરતી પ્રક્રિયાની માંગ ઉઠી 
#Surendranagar #PaperLeak #wadhavan #JusticeForStudents #SonamWangchuk

સુરેન્દ્રનગરમાં પેપર લીક મુદ્દે યુવાનોનો આક્રોશ! સોનમ વાંગસૂકને સમર્થન સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ, હસ્તાક્ષર અભિયાન અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં બંધ કરી દોષિતો સામે કડક કાર્યવાહી અને પારદર્શક ભરતી પ્રક્રિયાની માંગ ઉઠી #Surendranagar #PaperLeak #wadhavan #JusticeForStudents #SonamWangchuk

Wadhwan, Surendranagar | Jul 20, 2026