પોરબંદર: કુતિયાણાના ખાગેશ્રી ગામે ટ્રકચાલકનો આતંક, 4.90 લાખનું નુકસાન
પોરબંદરના કુતિયાણાના ખાગેશ્રી ગામે એક બેફામ ટ્રકચાલકે વાહનો અને મકાનોને અડફેટે લીધા. આ ઘટનામાં 4.90 લાખનું નુકસાન થયું છે. કુતિયાણા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.