કાલોલ: કાલોલમાં પીપલ્સ બેંક પાસેથી બે ટ્રેકટરોમાંથી બેટરીઓની ચોરી: અજાણ્યા તસ્કર સામે ગુનો દાખલ
કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે પાર્ક કરેલા ટ્રેકટરોમાંથી બેટરીઓની ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાલોલ પીપલ્સ બેન્કની પાછળ, આંગણવાડીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાંથી અજાણ્યા ચોર ઇસમો રૂ।. ૧૨,૦૦૦ ની કિંમતની બે બેટરીઓની ચોરી કરી રફુચક્કર થઇ ગયા છે.ફરિયાદી હસમુખભાઇ ગોપાલજી વણઝારા (ઉ.વ. ૨૬, રહે. કાલોલ ઇન્દિરાનગર તળાવ વિસ્તાર), જેઓ ઈંટોના ભઠ્ઠા પર ડ્રાઇવિંગ અને મજૂરી કામ કરે છે, તેમણે કાલોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ:ગત ૧૦ જૂન ૨૦૨૬ ના