ગોધરા: ગોધરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતની ઘટનામાં ગોવાના GST ઇન્સ્પેક્ટરનું મોત
ગોધરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતની ઘટનામાં ગોવાના GST ઇન્સ્પેક્ટરનું મોત, જ્યારે કારમાં સવાર અન્ય ૩ ઈજાગ્રસ્ત થયા,ગોધરા નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ગોવાથી હરિયાણાના બહાદુરગઢ તરફ જઈ રહેલી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર જંપ કરી સામેના સાઇડ ના માર્ગ ઉપર પલટી મારી ગઈ હતી અકસ્માતમાં કારમાં સવાર ગોવાના જીએસટી ઇન્સ્પેક્ટર રોહિત કા