ગોધરા: ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન-2026’ અંતર્ગત પદયાત્રાના આયોજનને લઈ બેઠક
ગોધરા જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન-2026’ અંતર્ગત પદયાત્રાના આયોજનને લઈને અગત્યની બેઠક યોજાઈ પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે “લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન-2026” અંતર્ગત યોજાનારી પદયાત્રાના આયોજનને લઈને અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિત ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ સહભાગી થયા હતા. બેઠક દરમિયાન આગામી પદયાત્રાના આયોજન સહિત વિવિધ મુ