છોટાઉદેપુર: દિલ્હીમાં રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાએ સ્મૃતિ ઈરાની સાથે કરી મુલાકાત
રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવાએ નવી દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સ્મૃતિ ઈરાની સાથે મુલાકાત કરી. આ બેઠકમાં સંગઠન અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સાંસદ મુકેશ રાઠવાએ સંગઠન અંગે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.