Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

અમદાવાદ શહેર: ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર ૧૨૫૦ સરકારી કર્મચારીઓ દંડાયા

ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સરકારી કર્મચારીઓ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી.એક દિવસની ડ્રાઇવ દરમિયાન કેસ કરવામા આવ્યા.સિવિલિયન કર્મચારી વિરુદ્ધમા 1250 કેસ કરી 5.77 લાંખ નો દંડ વસૂલ્યો. 10 વાહન ડિટેન કરવામા આવ્યા.પોલીસ કર્મી વિરુદ્ધ 80 ગુના નોધી 38,800 જેટલો દંડ વસૂલ કરવામા આવ્યો.
અમદાવાદ શહેર: ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર ૧૨૫૦ સરકારી કર્મચારીઓ દંડાયા - Ahmadabad City News