શિનોર: તાલુકાના સુરાસામળ ગામે ખેડૂતના ખેતરમાંથી કોઈ અસામાજિક તત્વોએ પરવરનો પાક કાપી નાખ્યો
સિનોર તાલુકાના સુરા શામળ ગામે ખેડૂત બુધાભાઈ વસાવાએ દોઢ વિધા ખેતરમાં કરેલા પરવળનો પાક કોઈ અસામાજિક તત્વો દ્વારા કાપી નખાતા ખેડૂતને બે લાખનું નુકસાન થવા પામ્યું હતું આ અંગે ખેડૂતે સિનોર પોલીસને જાણ કરતા પોલીસે ખેતરનું નિરીક્ષણ કરી અસામાજિક ઈસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા .