Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મણિનગર: ગરમીને લઈ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને વહેલા છોડવા સૂચના , Deo એ આપી માહિતી

Maninagar, Ahmedabad | Apr 27, 2026
આજે સોમવારે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ Deo કચેરી ખાતેથી Deo રોહિત ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે શાળાઓને અગાઉ પણ પરિપત્ર કરીને સૂચનો કરાયા છે. આ વખતે પણ સૂચના આપવામા્ આવી છે.શાળા શૈક્ષણિક કાર્ય પર અસર ન થાય તે રીતે કામગીરી કરે.પોતાની વિવેક બુદ્ધિ વાપરી જાતે નિર્ણય લે.