વાગરા: દહેજ: જણીયાદરા ગામના સરપંચનો પેટ્રોલ પંપ પર તલવાર સાથે આતંક, વીડિયો વાયરલ
Vagra, Bharuch | Sep 29, 2026 દહેજમાં જણીયાદરા ગામના સરપંચ દ્વારા પેટ્રોલ પંપ પર ખુલ્લી તલવાર સાથે આતંક મચાવતી ઘટના સામે આવી છે. સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ સરપંચે મહિલા કર્મચારી અને સ્ટાફને ધમકાવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.