Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મણિનગર: નેહરુનગરમાં નિવૃત Dyspએ કર્યુ ફાયરિંગ, વીડિયો સામે આવ્યો

Maninagar, Ahmedabad | May 27, 2026
આજે બુધવારે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ નહેરુનગરમાં બસ સ્ટેશન પાછળના ભાગે ફાયરિંગની ઘટના બવી હતી. જેમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySP એ કર્યું પાંચ રાઉન્ડ ફાયરિંગ.અશ્વિન ચૌહાણ દ્વારા ફાયરિંગ કર્યાની પ્રાથમિક માહિતી.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહીં.