વટવા: શાસ્ત્રીનગર ચાર રસ્તા નજીક DPS સ્કૂલ બસની ટક્કરે યુવકનું મોત
અમદાવાદ: શાસ્ત્રીનગર ચાર રસ્તા નજીક DPS સ્કૂલ બસની ટક્કરે યુવકનું મોત અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર ચાર રસ્તા પહેલા સાઉથ ડોસાની ગલી સામે આજે બપોરે અંદાજે 2:30 વાગ્યે DPS સ્કૂલ બસ અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવરાજ (ઉંમર અંદાજે 19–20 વર્ષ)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસ હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી