રાણીપમાં આવેલ સોસાયટીમાં મારામારીનો બનાવ સામે આવ્યો.. પોલીસ જણાવ્યા મુજબ સોસાયટીના મેન્ટેનન્સ ને લઈને બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અગાઉ સમાધાન થઈ ચૂક્યું છે, ફરીથી બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ અરજી કરી....
વટવા: રાણીપમાં આવેલ સોસાયટીમાં મારામારીનો બનાવ સામે આવ્યો - Vatva News