વલસાડ જિલ્લાના વાપીના કરવડ ગામની ઘટના
કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં લાગી આગ
એક ગોડાઉનમાં લાગેલી આગે ચાર ગોડાઉનને લીધા ચપેટમાં
તમામ ગોડાઉન ની અંદર વેસ્ટ મટીરીયલ કેમિકલ ના ડ્રમ તેમજ ભંગાર નો માલ સામાન
ચારે ગોડાઉનમાં લાગેલી આગ પર જીઆઇડીસી ના ચારથી વધુ ઘટના સ્થળ પર પહોંચી પાણી મારો કર્યો
ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસો ચાલુ
Valsad, Valsad | Jun 12, 2026