અરજદારનુ રોકડ રકમ તથા બેંકના તેમજ અગત્યના ડોક્યુમેન્ટ વાળા વેસ્ટ બેગ રસ્તામાં પડી ગયેલ જે વેસ્ટ બેગને ગણતરીના કલાકોમાં શોધી રોકડ રકમ તથા અગત્યના ડોક્યુમેન્ટ વાળા વેસ્ટ બેગ શોધીને અરજદારને “તેરા તુજકો અર્પણ અંતર્ગત” પરત કરતી નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ, આણંદ.....
કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારી/એન્જીનિયરના નામ
(૧) શ્રી આર.એમ.ચૌહાણ પો.સ.ઈ. લોકલ ક્રાઇમ બ્રાન્ચ,આણંદ
(૨) વુ..હેડ.કો. પુજાબેન મફતભાઇ બ.નં.૧૦૫૭ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ
(૩) વુ.પો.કો. હેમલત્તબેન દિનેશભાઇ બ.નં.૦૧૮૮ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ
(૪) જુ.એન્જિ. દિપકભાઇ જ્યંતિભાઇ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ
#charotar_breaking_india #latestnews #gujaratpolice #anandpolicenews #teratujkoarpan