Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
Coronavirus
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Uttarakhand
लखनऊ

અમદાવાદના મોદી સ્ટેડિયમ આસપાસ રોડ વિસ્તરણના પ્રોજેક્ટ અંતર્ગત AMC દ્વારા 50થી વધુ રહેણાંક અને ધંધાકીય મિલકતો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર શહેરના ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા અને ભવિષ્યની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. જોકે, અસરગ્રસ્ત વેપારીઓએ પૂરતા પુનર્વસન વિના દુકાનો તોડી પાડવામાં આવી હોવાનો આક્ષેપ કરી ભારે રોષ વ્યક્ત કર્યો છે. (Amdavad, NarendraModiStadium, AMC, News, Update) #Amdavad #NarendraModiStadium #AMC #News #Update

MORE NEWS

અમદાવાદના મોદી સ્ટેડિયમ આસપાસ રોડ વિસ્તરણના પ્રોજેક્ટ અંતર્ગત AMC દ્વારા 50થી વધુ રહેણાંક અને ધંધાકીય મિલકતો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર શહેરના ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા અને ભવિષ્યની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. જોકે, અસરગ્રસ્ત વેપારીઓએ પૂરતા પુનર્વસન વિના દુકાનો તોડી પાડવામાં આવી હોવાનો આક્ષેપ કરી ભારે રોષ વ્યક્ત કર્યો છે. (Amdavad, NarendraModiStadium, AMC, News, Update) #Amdavad #NarendraModiStadium #AMC #News #Update - Ahmadabad City News