Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અમદાવાદ શહેર: વાડજ પોલીસ સ્ટેશનના નાક નીચેથી જ દુષ્કર્મનો આરોપી ફરાર

વાડજ પોલીસ સ્ટેશનના નાક નીચેથી જ દુષ્કર્મનો એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં દોડધામ મચી . 14 વર્ષની સગીરાને ભગાડી જઈ તેની પર દુષ્કર્મ કરનાર આરોપીને મેડિકલ તપાસ બાદ જ્યારે પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવ્યો, ત્યારે તે ગાડીમાંથી ઉતરતી વખતે પોલીસકર્મીઓની નજર ચૂકવીને નાસી છૂટ્યો
અમદાવાદ શહેર: વાડજ પોલીસ સ્ટેશનના નાક નીચેથી જ દુષ્કર્મનો આરોપી ફરાર - Ahmadabad City News