સોનગઢ: સોનગઢના સાદડુનમાં સેવા સેતુ ૨.૧ કેમ્પનું આયોજન, ૧૬ ગામના લોકોને મળ્યો લાભ
Songadh, Tapi | Sep 30, 2026 તાપી જિલ્લાના સોનગઢના સાદડુન ખાતે સેવા સેતુ ૨.૧ કાર્યક્રમ યોજાયો. સાદડુન પ્રાથમિક શાળામાં આયોજિત આ કેમ્પમાં સાદડુન સહિત આસપાસના ૧૬ ગામના લોકોએ ઓબીસી, ડોમિસાઇલ અને રેશનકાર્ડ સુધારા જેવી વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો છે.