ભાવનગર શહેર: સર ટી સિવિલ હોસ્પિટલના એક તબીબ નશાની હાલતે હોવાનો વિડિઓ વાયરલ થયા અધિક્ષક દ્વારા કાર્યવાહી કરાઈ
Bhavnagar City, Bhavnagar | Oct 21, 2026
ભાવનગર સર ટી સિવિલ હોસ્પિટલના એક તબીબનો વિડિઓ વાયરલ થયો હતો. જેમાં સર ટી હોસ્પિટલના એક તબીબ હોસ્પિટલ ખાતે હોય નશાની હાલતે હોવાનો વિડિઓ વાયરલ થતા હોસ્પિટલ અધિક્ષક દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.