કેશવનગરમાં સગીરે ટ્યુશન ફી ભરવા માટે આપેલા પૈસા રસ્તામાં પાડી દીધા હતા. જેથી સગીરે ઘરમાંથી જ દાગીના લઈને તેના મિત્રને ગીરવે મૂકવા આપી પૈસા લીધા હતા..દાગીના ગીરવે મૂકી બાદમાં મિત્ર રાજસ્થાન જતો રહ્યો હતો. સગીરે મિત્ર પાસે અવારનવાર દાગીનાની માંગણી કરતા ગલ્લા તલ્લા કર્યા