ઈન્સ્ટાગ્રામ પર જુના પાણી ભરાયેલા વિડીયો અપલોડ કરીને ખોટી અફવા ફેલાવનાર ઈન્સ્ટાગ્રામધારકને પકડીને કાયદાનું ભાન કરાવતી ડીંડોલી પોલીસ
કરેલ કામગીરીની વિગત:-
સુરત શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશ્નરશ્રી વાબાંગ જામીર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-2 શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-6 શ્રી રાજેશ પરમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર "આઈ" ડીવિઝન શ્રી એન.પી.ગોહીલ સાહેબ સુરત શહેરનાઓએ સોશીયલ મિડીયામા ખોટી અફવા ફેલાવનાર શોધવા સારૂ જરૂરી સૂચનાઓ આપેલ જે આધારે ડીંડોલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી પી.એલ.વાઘેલા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એમ.ખાંટ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ખોટી અફવા ફેલાવનાર વિડીયો સર્વેલન્સ રાખવા માટે સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એલ.એચ.મસાણી નાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોનની અલગ અલગ ટીમો બનાવેલ જે અંતર્ગત ગત તા-૨૩/૦૭/૨૦૨૬ ના
Udhna, Surat | Jul 27, 2026