Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
ahmedabadupdate
1
અમદાવાદ શહેર: ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચી
Ahmadabad City, Ahmedabad
| Jun 1, 2026
ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચી.. મેચ પૂરી થયા બાદ જ્યારે ટીમ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખેલાડીઓને લઈને અમદાવાદની હોટેલ પર પરત ફરી રહી હતી, ત્યારે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થવા ના કારણે બસમાં ધૂમાડો ફેલાયો
MORE NEWS
Historic Move for 108 Emergency Services In a major step towards faster emergency healthcare, patients using 108 ambulance services will no longer need to complete hospital case registration before receiving care. Under the new system, treatment can begin within 15 minutes, helping save precious time during medical emergencies and ensuring quicker access to life-saving assistance. (108Emergency, Healthcare, Amdavad, Gujarat) #108Emergency #Healthcare #Amdavad #Gujarat
Ahmadabad City, Ahmedabad | Jun 4, 2026
આખરે કોનું છે આ કાળું નાણું? #ytnewshorts #tejgujarati #news #youtubeshorts
Ahmadabad City, Ahmedabad | Jun 4, 2026
ઓનલાઇન પેમેન્ટ કરતા પહેલા આ વીડિયો જરૂર જુઓ! #ytnewshorts #tejgujarati #news
Ahmadabad City, Ahmedabad | Jun 3, 2026
ગાંધીનગરના સરગાસણ વિસ્તારના ઉંવારસદ રોડ પાસે આવેલા શ્રીપદ આયાંશ રેસિડેન્સીના 12મા માળે આવેલા એક ફ્લેટમાં બુધવારે બપોરે ભયાનક આગ ભભૂકી ઉઠતાં સમગ્ર ફ્લેટ ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ગેસ પર ગરમ થઈ રહેલા તેલના કારણે ચીમનીમાં આગ લાગી હતી, જે થોડા જ સમયમાં સમગ્ર ઘરમાં ફેલાઈ ગઈ. ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના પાંચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાયા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી આસપાસના ફ્લેટો ખાલી કરાવવામાં આવ્યા હતા અને અન્ય જાનહાનિ કે માલહાનિ ટાળવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે કોઈ જાનહાનિના સમાચાર નથી, જોકે ફ્લેટને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. #Gandhinagar #Sargasan #FireIncident #BreakingNews #GujaratNews #FireBrigade #FlatFire #LatestNews #ResidentialFire #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jun 3, 2026
Americaમાં ભારતીયો સામે વધી રહ્યો છે આક્રોશ ! #indians 🇮🇳🇺🇸 #immigrants #india #americans #texas
Ahmadabad City, Ahmedabad | Jun 3, 2026