કાલોલ: વેજલપુર પાસે ગ્રાન્ડ એકતા હોટલ સામે હાઈવે ઈકો કાર ચાલકે બ્રેક કરતા પાછળથી ટેન્કર ચાલકે ટક્કર મારતાં આગળ ચાલતા ટેન્કર સાથ
લુણાવાડાના સોનેસેરીયા મઠ ખાતે રહેતા મનીષગીરી મંગળગીરી ગોસાઈ દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ ની વિગત જોતા ગુરુવારે તેઓ પોતાના પરિવાર સાથે પોતાની સાસુની દવા સારવાર કરવા ઈકો કાર લઈને વડોદરા ગયા હતા અને વડોદરા થી પરત વતનમાં જઈ રહ્યા હતા ત્યારે વેજલપુર પાસે ગોધરા વડોદરા હાઇવે ઉપર ગ્રાંડ એકતા હોટલની સામે હાઇવે ઉપર ભારે અવર-જવરને કારણે આગળ ચાલતા ટેન્કર ચાલકે પોતાના વાહનને બ્રેક મારતા મનીષગીરીએ પણ ઇકો કારને બ્રેક કરવા પ્રયત્ન કરેલ ત્યારે પાછળથ