Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

વડીલો માટે મેયરનો મોટો નિર્ણય..... #navsari #navsarinews #tagnavsari #gujaratnews

Navsari, Navsari | Jun 18, 2026

MORE NEWS

નવસારી: ગૌરી આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

#NareshPatel #Navsari #NavsariNews #Ashramshala #GauriAshramshala

નવસારી: ગૌરી આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ #NareshPatel #Navsari #NavsariNews #Ashramshala #GauriAshramshala

Navsari, Navsari | Jun 27, 2026

ઇન્સ્ટાગ્રામ પર કાપડ વેચવાની જાહેરાતથી ₹20 હજારની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

નવસારી જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસે અમદાવાદના વટવા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર કાપડ વેચવાની જાહેરાત જોઈ વેપારીએ ₹20 હજાર ગૂગલ પે મારફતે ચૂકવ્યા હતા, પરંતુ આરોપીએ કાપડ મોકલ્યા વગર છેતરપિંડી કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ખાનગી બાતમીના આધારે જલાલપોર પોલીસની ટીમે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

.
.
.
.
.
.

Instagram Fraud, Online Shopping Scam, Cyber Crime, Navsari Police, Jalalpore Police, Ahmedabad Arrest, Vatva Ahmedabad, Instagram Cloth Scam, Google Pay Fraud, UPI Scam, Online Payment Fraud, Cyber Fraud Arrest, Technical Analysis, Human Intelligence, Police Investigation, Wanted Accused Arrested, Gujarat Crime News, Navsari News, Ahmedabad News, Social Media Scam, E-commerce Fraud, Fake Seller Scam, Digital Fraud, Cyber Safety, Crime Update

ઇન્સ્ટાગ્રામ પર કાપડ વેચવાની જાહેરાતથી ₹20 હજારની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો નવસારી જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસે અમદાવાદના વટવા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર કાપડ વેચવાની જાહેરાત જોઈ વેપારીએ ₹20 હજાર ગૂગલ પે મારફતે ચૂકવ્યા હતા, પરંતુ આરોપીએ કાપડ મોકલ્યા વગર છેતરપિંડી કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ખાનગી બાતમીના આધારે જલાલપોર પોલીસની ટીમે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. . . . . . . Instagram Fraud, Online Shopping Scam, Cyber Crime, Navsari Police, Jalalpore Police, Ahmedabad Arrest, Vatva Ahmedabad, Instagram Cloth Scam, Google Pay Fraud, UPI Scam, Online Payment Fraud, Cyber Fraud Arrest, Technical Analysis, Human Intelligence, Police Investigation, Wanted Accused Arrested, Gujarat Crime News, Navsari News, Ahmedabad News, Social Media Scam, E-commerce Fraud, Fake Seller Scam, Digital Fraud, Cyber Safety, Crime Update

Navsari, Navsari | Jun 27, 2026