અમદાવાદ શહેર: મેડીલિંક ઇન્સ્ટિ.ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
મેડીલીંક ઇન્સ્ટિ.ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન,પોસ્ટર ફાડ્યા અને ઇલેક્ટ્રિસિટીની મેઈન સ્વિચ બંધ કરી દીધી, દરવાજો તોડવા ભરપૂર પ્રયાસો કર્યા ABVP દ્વારા સાબરમતી વિસ્તારમાં આવેલી મેડીલીંક ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં આજરોજ 1 વાગ્યાની આસપાસ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોલેજ, હોસ્ટેલ તથા સંબંધિત સુવિધાઓમાં ગંભી