ગરૂડેશ્વર: નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં ગ્રામજનોનું સ્વચ્છતા અભિયાન
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે વિયર ડેમ નજીક ગ્રામજનો અને યુવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું. નદી કિનારેથી પ્લાસ્ટિક અને અન્ય કચરો દૂર કરાયો. શ્રદ્ધાળુઓને નદી કિનારે કચરો ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે.